પોતાના કેમેરા ફોન માટે જાણીતી બ્રાન્ડ Vivo તરફથી તેના બે નવા 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. Vivo તરફથી આજે તેની V23 સિરીઝના બે નવા 5G સ્માર્ટફોન Vivo V23 અને Vivo V23 Pro લોન્ચ કરવામાં આવ્યા છે. Vivo તરફથી તેના આ બંને ફોનમાં ઘણી અન્ય રસપ્રદ વિશેષતાઓ પણ આપવામાં આવી છે.

Vivo દ્વારા આજે ભારતમાં તેના બે નવા મીડ રેન્જ 5G સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. 2022ના Vivo તરફથી આ પ્રથમ બે સ્માર્ટફોન છે જેમાં આ કંપની દ્વારા ઘણી અનોખી વિશેષતાઓ આપવામાં આવી છે. Vivo V23 સિરીઝના બંને સ્માર્ટફોનમાં કંપની તરફથી MediaTek ના 5G પ્રોસેસર આપવામાં આવ્યા છે જેની સાથે આ ફોનમાં સારી ગુણવત્તા વાળા કેમેરા ઓપ્શન પણ જોવા મળશે. Vivo તરફથી તેના આ બંને ફોનમાં મોટી બેટરી ,ફાસ્ટ ચાર્જર અને HD Plus સ્ક્રીન જેવી વિશેષતાઓ પણ આપવામાં આવી છે.

Vivo V23 સિરીઝના બંને ફોનની કિંમત અને કલર ઓપ્શન :

Vivo V23
8GB + 128GB - ₹29,990
12GB + 256GB - ₹34,990

Vivo V23 Pro
8GB + 128GB - ₹38,990
12GB + 256GB - ₹43,990

કલર ઓપ્શન : Sunshine Gold અને Sunshine Black

Vivo V23 સિરીઝ હાલ ફ્લિપકાર્ટ , Vivo ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રિ બુકિંગ માટે ઉપલબ્ધ છે જ્યારે ખરીદી માટે આ ફોન 13 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે. ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર આ ફોન ખરીદી માટે 19 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

Vivo V23 Proની વિશેષતા.....

સ્ક્રીન: 6.56 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે

પ્રોસેસર: MediaTek Dimensity 1200 SoC

ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઈડ 12 પર આધારીત Funtouch OS 12

રેમ : 8GB / 12GB

સ્ટોરેજ: 128GB / 256GB

મેઈન કેમેરો: 64+8+2 મેગાપિક્ષલ

સેલ્ફી કેમેરો: 50+8 મેગાપિક્ષલ

બેટરી: 4300 mAh

ચાર્જર: 44W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે

કનેક્ટિવિટી: 5G, 4G LTE, dual-band Wi-Fi, Bluetooth v5.2 અને OTG

સેન્સર: Accelerometer, Magnetometer, Gyroscope, Proximity Sensor, Ambient Light Sensor, E-Compass, GPS, Beidou, GLONASS, Galileo, QZSS અને NavIC

માપ: 157.2 x72.42 x7.39 mm

વજન: 179 ગ્રામ

Vivo V23ની વિશેષતા......

સ્ક્રીન: 6.44 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે

પ્રોસેસર: MediaTek Dimensity 920 SoC

ઓપરેટિંગ સિસ્ટમ: એન્ડ્રોઈડ 12 પર આધારીત Funtouch OS 12

રેમ : 8GB / 12GB

સ્ટોરેજ: 128GB / 256GB

મેઈન કેમેરો: 108+8+2 મેગાપિક્ષલ

સેલ્ફી કેમેરો: 50+8 મેગાપિક્ષલ

બેટરી: 4300 mAh

ચાર્જર: 44W આઉટપુટ વાળુ ફાસ્ટ ચાર્જર, USB ટાઈપ C કેબલ સાથે

કનેક્ટિવિટી: 5G, 4G LTE, dual-band Wi-Fi, Bluetooth v5.2 અને OTG

સેન્સર: Accelerometer, Magnetometer, Gyroscope, Proximity Sensor, Ambient Light Sensor, E-Compass, GPS, Beidou, GLONASS, Galileo, QZSS અને NavIC

માપ: 159.46 x73.27 x7.36 mm

વજન: 171 ગ્રામ


This free site is ad-supported. Learn more